'$SYLLABUS$' શબ્દના અક્ષરોમાંથી એક સમયે $4$ અક્ષરો લઈને કેટલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દો બનાવી શકાય,જેમાં બે અક્ષરો સમાન હોય અને બે અક્ષરો ભિન્ન હોય?

  • A
    $120$
  • B
    $60$
  • C
    $480$
  • D
    $240$

Explore More

Similar Questions

પ્લસ $2$ કોર્સના પ્રથમ વર્ષના દરેક વિભાગમાં બરાબર $40$ વિદ્યાર્થીઓ છે. જો કુલ $5$ વિભાગો હોય,તો દરેક વિભાગમાંથી $1$ એમ કુલ $4$ વિદ્યાર્થી પ્રતિનિધિઓની પસંદગી કેટલી રીતે કરી શકાય?

$1$ થી $1000$ સુધીની પૂર્ણાંક સંખ્યાઓ લખતી વખતે અંક $3$ કેટલી વાર આવશે?

જો $\alpha = {^m}{C_2}$ હોય,તો ${^\alpha}{C_2}$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

$1$ થી $9$ અંકોનો ઉપયોગ કરીને $10$ અને $1000$ ની વચ્ચે કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે? (પુનરાવર્તન માન્ય છે)

$5$ પત્રો અને $5$ સરનામાં લખેલા પરબિડીયાં છે. પત્રોને પરબિડીયામાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી બધા પત્રો તેમના સાચા પરબિડીયામાં ન હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo